Online Assignment Upload Portal

Online Assignment Upload અંગે અગત્યની સૂચનાઓ
  1. ખાસ નોંધ - હાલના Coronavirus (COVID-19) સંક્રમણ તેમજ લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓનાં હિતમાં July 2019 પ્રવેશ સત્રનાં સ્વાધ્યાય કાર્ય જમા કરાવવાની અંતિમ તારીખ વધુ ૧૫ દિવસ માટે એટલે કે તા.31/05/2020 સુધી લંબાવવામાં આવે છે.
  2. 1.Online Assignment Upload Portal માં AssignmentUpload કરવા માટે AssignmentUpload પર ક્લિક કરવું.
  3. 2.તમારો કોર્ષ સિલેક્ટ કરી નીચે Enrollment No.(નોધણી નંબર) લખી એન્ટર(Enter) આપવું.
  4. 3.જે વિષયના Assignment Upload કરવાના છે તે વિષય Select Subjectમાં સિલેક્ટ કરવાનો રહેશે.
  5. 4.વિષય સિલેક્ટ કર્યા બાદ Upload Assignment(ChooseFile) માં Assignment(PDF ફાઈલ) સિલેક્ટ કરી અપલોડ કર્યા બાદ સબમિટ કરવાનું રહેશે.
  6. 5.Online Assignment Upload Portal માં AssignmentUpload કરવા માટે Assignment PDF ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે.
  7. 6.એક વિષયની એક જ PDF ફાઈલ બનાવી અપલોડ અપલોડ કરવાની રહેશે. (ઉદાહરણ. એક વિષયના 5 પેજ Assignment હોય તો 5 પેજની એક જ PDF બનાવી અપલોડ કરવાની રહેશે.)
  8. 7.વધુમાં વધુ 2 વિષયના AssignmentUpload કરી શકાશે.
  9. 8.વિષય પ્રમાણે અલગ-અલગ PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.